મિત્રો,
આ મારો પ્રથમ ગુજરાતી બ્લોગ છે. મે ભારતીય બ્લોગોસ્ફીઅર માં લોકો ને પોતાની માતૃભાષા માં લખતાં જોયા હતાં આથી મને પણ ગુજરાતી બ્લોગ ચાલુ કરવાનું મન થયું. હું ધવલ ભાઇ, સિદ્ધાર્થ ભાઇ અને અશોક ભાઇ નો ખુબ આભારી છુ, કારણ કે તેમના બ્લોગ્સ જોઇ ને અને ધવલ ભાઇ ના વિસ્તૃત ઇ-મેઇલ રૂપી માર્ગદર્શન થી જ હું આટલી જલ્દી બ્લોગ ચાલુ કરી શક્યો છું. Thank you, all!
જો કે ગુજરાતી સાહિત્ય માં મારી ચાંચ બહુ ડુબતી નથી! આથી, આ બ્લોગ મોટે ભાગે, મેં ગુજરાત માં વીતાવેલી જિંદગી અને ગુજરાત ને લાગતા વળગતા વિષયો ઉપર મારા વીચારો નું પ્રતીબિંબ હશે. હું મોરબી માં જન્મ્યો અને મોટો થયો છું. છેલ્લા આઠ થી નવ વર્ષ થી હું મોટે ભાગે મોરબી (અને ગુજરાત) ની બહાર જ રહ્યો છું. ગુજરાત મને ખુબ ગમે છે, જો કે દુઃખ પણ થાય છે જ્યારે ગુજરાત ને અમુક ક્ષેત્રો માં બીજા રાજ્યો કરતા પાછળ મહસુસ કરું છું.
By the way, મેં ગઇકાલે બી.બી.સી. ઉપર ગુજરાતી લોક સંગીત વિષે એક કાર્યક્રમ સાંભળ્યો હતો. તેની લીંક અહી મુકું છું. આવતા શનીવાર (17મી સપ્ટેમ્બર) સુધી તમે લોકો તેને બી.બી.સી ની વેબ સાઇટ ઉપર સાંભળી શકશો.
http://www.bbc.co.uk/radio3/worldroutes/ (Click on "Listen to the latest programme")
ચાલો ત્યારે........મળ્યાપછી. આવજો!

4 Comments:
હિરેનભાઈ,
તમારો બ્લોગ જોઈને ઘણૉ જ આનંદ થયો. હુ તમને સમયસર મદદ કરી ન શકયો તેનો અફસોસ છે, પરંતુ ધવલભાઈની મદદ તમને મળી ગઈ તે જાણ્યુ. તમે મોરબીની માહિતિ અને જૂના સમયની જાહોજલાલીના ફોટોગ્રાફ્સ મૂકશો તો આનંદ થશે. આ પ્રવૃતિ ચાલુ જ રાખશો. આ રીતે લોકો ગુજરાતી વધારે ને વધારે લખતા અને વાંચતા થશે. ભાષા એ સંસ્કૃતિની પહેચાન છે અને જેમ બને એમ વધારે લોકો પોતાને માતૃભાષા તરફ આકર્ષાય તે આનંદની વાત છે.
ચાલો ત્યારે,
ઘણી શુભેચ્છાઓ,
સિદ્ધાર્થ શાહ
ખુબ આભાર, સિદ્ધાર્થ ભાઇ. મારી પાસે મોરબી ના બહુ ફોટોગ્રાફ્સ તો નથી પણ મોરબી વીષે માહિતિ જરૂર લખીશ.
આભાર,
હિરેન રાવલ
All the best for the new Blog.
Good luck. We all are with you in your endevour.
Thank you, Pancham bhai.
Post a Comment
<< Home