Monday, March 27, 2006

ચંદ્રકાંત બક્ષી

આ માણસ નું વાતાયન વાંચીને મારા જેવા લાખો ગુજરાતી યુવાનો મોટા થ્યા છે. એનાં લેખો માં છલકતી બહાદુરી અને જ્ઞાન નો સમન્વય ગુજરાતી લેખો માં ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાતી સમાજ કે જ્યાં બીજી ભાષા (ખાસ કરીને અંગ્રેજી) નાં લખાણો બહોળા પ્રમાણ માં નથી વંચાતા, ત્યાં બક્ષી નાં લેખોએ લોકો ને પોતાનો અભિપ્રાય નિર્ભયતાથી દર્શાવવા પ્રોત્સાહિત કર્યા છે.

He will be missed.

Related: લયસ્તરો ની શ્રદ્ધાંજલી, સિદ્ધાર્થ નું મન

Update: આરપાર (બક્ષી સ્પેશ્યલ), કાર્તિક મિસ્ત્રી ની શ્રદ્ધાંજલી, હાથ તાળી

5 Comments:

Blogger Kartik Mistry said...

તમારો બ્લોગ સરસ છે. ચંદ્રકાંત બક્ષીની વિદાય પર મેં પણ મારુ મન અહીં પ્રગટ કર્યુ છે. http://kartikm.wordpress.com

ગુજરાતીમાં લખવા બદલ તમારો આભાર!

27/3/06 17:39  
Anonymous Anonymous said...

Bakshi was a jerk.

God has given all of us wonderful human life. In case of people like Bakshi he was also blessed with extra powerful brain. However, he used it to promote everything against our culture be it non-vegeterian, alcohol or sex.

He did not realize when he was alive but he will pay heavily. If he doesn't - there is no God.

13/4/06 18:46  
Anonymous Anonymous said...

Check Aarpar magazine April issue Pg 38 - Saurabh Shah quotes 'Baxinama' Part 3 Pg 304 in which Baxi says "he dream of seeing dead body of Amritlal Yganik with his mouth open and he goes and urinates in his open mouth."

I hope Baxi faces ultimate torture of hell.

13/4/06 18:48  
Blogger સલીમ વલી દેવલ્‍વી said...

આપનો બ્‍લોગ સરસ છે. આપનો ગુજરાતી બ્‍લોગ જોઇ મને ઘણી ખુશી થઇ, આપનો બ્‍લોગ જોઇ મને પણ લખવાનું મન થયું, મેં પણ ગુજરતીમાં બ્‍લોગ બનાવવાનું શરૂ કર્યું તો તેમાં મને ઘણી સફરતા મળી.
www.ujaas.blogspot.com

23/4/06 10:55  
Anonymous Anonymous said...

for the Chandrakan Baxi I would like to say only one thing " If you label a bottle full of ordynary water with Chandrakant Bakhi and see the magic it will sold like Asid!

4/10/06 14:23  

Post a Comment

<< Home