Tuesday, March 14, 2006

Happy Holi

2 Comments:

Blogger पंकज बेंगाणी said...

મિત્રો,
તમને જણાવતાં હર્ષ થાય છે કે અમોએ એક એવી સાઈટ તૈયાર કરી રહ્યા છીએ કે જ્યાથી બધા ગુજરાતી બ્લોગોમાં કરાયેલ નવી પોસ્ટોની માહિતિ સહેલાઈથી મળી રહે. આ સાઈટ દરેક બ્લોગની ફીડ એગ્રીગેટ કરીને વાંચક સમક્ષ રજુ કરે છે. આ સાઈટની મદદથી ગુજરાતી બ્લોગજગતનાં વાંચક મિત્રોનો સમય બચશે અને સાથો સાથો નવા નવા બ્લોગોનો પ્રસાર પણ વધશે એવી અમારી આશા છે.

હાલ આ સાઈટ બીટા સ્ટેજ પર છે.

તમને આ સાઈટ પર પધારવા વિનંતિ. લિંક : http:www.tarakash.com/guj

તમારુ બ્લોગ એમાં જોડી દેવામાં આવ્યુ છે.

તમારા અમૂલ્ય માર્ગદર્શનની આશા સાથે....

- સંજય બેંગાણી
- (તરકશ.કોમ નેટવર્ક)
- sanjaybengani@gmail.com

ઓટલો.... ગુજરાતી બ્લોગોમાં કરાયેલ નવી પોસ્ટની માહિતિ એક જ જગ્યાએ

18/3/06 09:57  
Blogger SUVAAS said...

ભાઇ શ્રી આપને પૂછવાનું કે બ્‍લોગમાં અપાતી નવી માહિતી ઓટો મેટિક તરકશ પર આવી જાય છે કે પછી દરેક નવા બ્‍લોગ વેળા આપને કન્‍ફર્મ કરવા પડે કે મારા બ્‍લોગ પર નવી માહિતી મૂકવામાં આવી છે.

6/4/06 07:12  

Post a Comment

<< Home