I love Gujarati
નર્મદા યોજના સામે હમણાં મેધા પાટકર નાં વધેલા વિરોધ ને લીધે જે રોજેરોજ બેય તરફ થી યોજના ની તરફેણ માં અને વિરુદ્ધ દલીલો જોવા મળે છે ત્યારે અમારા રાજકોટ નું એકદમ દેશી દૈનિક 'અકિલા' કેમ પાછળ રહે! આજે એક સરસ લીટી વાંચવા મળી:
નર્મદા યોજના: સરદાર નું સ્વપ્ન, સમગ્ર ભારત ની જીવાદોરી
સમીક્ષાનો નિર્યણ લેનાર મનમોહન સરકાર ને કહો- આ યોજનાનો શિલાન્યાસ સોનિયાનાં સાસુનાં બાપુજીએ કરેલો!
હા હા હા હા...
નર્મદા યોજના: સરદાર નું સ્વપ્ન, સમગ્ર ભારત ની જીવાદોરી
સમીક્ષાનો નિર્યણ લેનાર મનમોહન સરકાર ને કહો- આ યોજનાનો શિલાન્યાસ સોનિયાનાં સાસુનાં બાપુજીએ કરેલો!
હા હા હા હા...
3 Comments:
સૈફુદ્દીન સોઝ સાહેબ આ ખાતાના પ્રધાન છે, અને યુ પી એ સરકારના આ બધા અંગો અસલી નથી , પ્રત્યાર્પણ કરેલાં છે, તે કયારે કામ કરવાનું બંધ કરી દે અથવા ન કરવાનું કરી બસે એ કહી ના શકાય. એટલે જ કાલે આ પ્રધાને બંધનું કામ રોકી દેવાનું કહી પછી ચાર કલાકમાં જ મનમોહનસિંહ ના કહેવાથી ફેરવી તોળ્યું.
લી. ફરીદ
www.suvaas.blogspot.com
Both Medha and Modi are assholes.
નર્મદા યોજના એ ગુજરાત ની જીવાદોરી છે. જે નર્મદા યોજના થી ગુજરાત ના કરોડો લોકો ને પીવા માટે અને ખેતી માટે પાણી મળવાનું છે, તે જ યોજના વિરુદ્ધ મેઘા પાટકર જેવા તુછ માણસો પોતાની નજિવી પ્રસિધિ માટે મોટા ઇશ્યુ ઉભા કરે તે ગુજરાત ની પ્રજા એ બિલકુલ ચલવી લેવુ જોઇએ નહિ.
નર્મદા યોજના પુર્ણ કરવી એ ગુજરાત ની પ્રજાનો નિર્ણય છે, જેમાં કોઈ પણ નેતા - અભીનેતા ( આમીર ખાન)- કોઈ ઓર્ગેનાઈઝેશન કે કોર્ટ ની દખલગિરી સાંખી લેવા માં નહી આવે.
Post a Comment
<< Home