હજુ કેટલી વાર?
માત્ર ચાર મહિના પહેલા દિલ્હી માં ધડાકા કઇરા, બે મહિના પહેલા IISc પર હુમલો કરીને એક વૈજ્ઞાનિક ની હત્યા કઇરી અને આજે એક ધાર્મિક સ્થળ ઉપર હુમલો. દર બે મહિને આપણ ને થપ્પડ પડે છે તો પણ આપણે સુધરતા નથી. બે દિ' છાપા માં આવશે, ટીવી પર આવશે અને પછી બધાય ભુલી જાશે.
આજે બિન-સાંપ્રદાયિક (secular) ભારતીયો સામે બહુ જ મોટી કસોટી છે. જો દેશ ને કોમવાદી તોફાનો થી દૂર રાખીને 21મી સદી ની એક વિકસીત લોકશાહી બનાવવી હશે, તો દેશ નાં રહેવાસીઓ ને સુરક્ષીત કરવા પડશે. લોકો માં જાગૃતી લાવવી પડશે કે સૌથી પહેલા દેશ છે; એમનો ધરમ, એમનું રાજ્ય ઇ બધુય પછી. પણ, લોકો ને આ બધુ ત્યારે સમજાવી શકાય, જ્યારે તેઓ તેમના દેશ માં સુરક્ષા ની લાગણી અનુભવે. જો દર મહિને આવા દૃશ્ય જોવા મળતા હોય, તો તેમનો જીવ ક્યાંથી હેઠો બેહે? સરકારે ત્રાસવાદ ને નાબૂદ કરવો પડશે, ને'તર દેશ માં એવા લોકો નો તુટો નથી, જે આવી જ સ્થિતિ ની રાહ જોઈને બેઠા હોય છે સામાન્ય માણસ ને ઉશ્કેરવા માટે.
अगर सरकार जनता कि यह आवाज नहिं सुनेगी तो, इसका असर बहोत हि खतरनाक हो सकता है।

6 Comments:
આપની વાત સાવ સાચી છે, કાઠિયાવાડીભાઈ.
આ બ્લોગ જોઈને આનંદ થયો. વર્તમાન પરિસ્થિતિઓ પરનું તમારું દર્શન અને મનન એકદમ યોગ્ય છે.
હું આપને મારી વેબસાઈટની મુલાકાત લેવાનું નિમંત્રણ આપું છું. શક્ય હોય તો આપની વેબસાઈટમાં લીન્ક મુકશો. www.readgujarati.com
આભાર, મૃગેશ ભાઈ :-)
તમારી વેબસાઈટ ની મુલાકાત લેતો રહીશ. સારુ કામ ચાલુ રાખશો. લીન્ક મુકી દીધી છે.
આશા છે કે તમોએ "ઓટલો" ની મુલાકાત લીધી હશે. આ તરકશ નેટવર્કની ગુજરાતી બ્લોગ ફીડ એગ્રીગેટ સાઈટ છે. બધા બ્લોગોમાં થયેલ નવી પોસ્ટોની માહિતિ અહીંથી મળી રહે છે. તમારી નવી પોસ્ટની રાહ જોઇએ છીએ.
http://www.tarakash.com/otalo
Education and even treatment of citizens will be the best weapons to stop terrorism/communal forces.
The guy who has posted the comment "Pahela desh chhe; emno dharam, emnu rajya e badhuy pachhi" sounds communal and short sighted. He shoud have, instead written "Pahela desh chhe; aapno dharam, aapnu rajya e badhuy pachhi"
lack of respect for different religions, lack of patriotism and wide spread ignorance are the branches of deep rooted problems or rather challenges india face today. the challenges are so deep rooted and intervined. if we look at the history of india and our current predicament we will realise that we have learnt not much from history. the same lack of values that plunged us to foreign rule for more than 300 years are still very much there. we are certainly developing in terms of science and technology and though i desperately want to say so i m afraid i cannt say so for the characted and value system of us. i m not sure what is the best way to make india a better place to live in but education can prove very effective if we take the education word in its right spirit. well, its enough said. i would have written in gujarati if i had fonts. good luck
Post a Comment
<< Home